Monday, January 16, 2012

આ બધા દરદી ઓ ને ઘૂંટણ ની તકલીફ વર્ષો થી હતી. એ લોકો માટે ૫-૧૦ મિનીટ ચાલવું અને ઘર માં કે બહાર કામ કરવું પણ શક્ય ના હતું.કેટલાય ડોકટરો અને દવાઓ બદલ્યા પણ સાઈડ ઈફેક્ટ જ થઇ. કોઈ ફાયદો ના થયો. કેટલાય દરદી ઓ લાકડી / વોકર અને અમુક તો વ્હીલચેર ના આધારે જ જીવતા હતા. આપ જોઈ શકો છો કે બધા ના પગ વળી ગયેલા છે.



If Arthritis worsens people get bent Knees. See above patients' legs.

Ortho Plus Clinic - Ahmedabad & Mumbai - India

Contact +91 9099091907










ડોક્ટર શ્વેતલ ભાવસારે બધા ને ઓપરેશન ના બીજા જ દિવસ થી ચાલવાનું શરુ કરાવેલ અને અત્યારે બધા દરદીઓ સામાન્ય જીવન જીવે છે.

આપ જોઈ શકો છો કે બધા ના પગ સીધા થયેલા છે.

ઘણા દર્દીઓ ઓપરેશન પછી ચાર ધામ અને પગપાળા લીલી વ્રજયાત્રા પણ કરી આવેલ છે.

નીચે જમીન પર પણ બેસે છે અને પલાઠી પણ વાળે છે.

કેટલાય દર્દી ઓ હવે નોકરી અને કામ ધંધા પર પણ જાય છે અને સ્વાવલંબી જીવન જીવે છે.
વધુ વિગત માટે ડાયલ કરો

+૯૧ ૯૦૯૯૦૯૧૯૦૭


After surgery patients get correction , pain free life and enjoy even indoor outdoor activities. You can see the corrected legs now, No need for regular pain killers.

Ortho Plus Clinic - Ahmedabad & Mumbai - India
Contact

+91 9099091907




No comments:

Post a Comment